Followers

Thursday, August 24, 2023

Wo Din


 Wo din gujar gaye jub   

Hame hasarat thi tumhari

Ab tu khuda bhi ban jaye

To bhi hum sajada

Nahi karenge.

~Unknown~

Sunday, August 20, 2023

To Hi Aana

Meri ek hi kamzori hai...

Main aise zindagi kaat nahi sakta....

Aur jo bas mera hai use kisike sath baat nahi sakta..

to apne sare purane kisse nipta kar aana...

Aur suno.... tum sirf meri reh sako to hi aana...

                            ~INSTAGRAM~

Main milne bulau bhi to tum kabhi aana mat

 Ki muj jaisa pagal tum kisiko banana mat..

Apne jutthe wado main fir  kisiko fasana mat...

Aur badduaa lag na jaye tumhe kisiki

Is had tak kisika dil dukhana mat...

Main milne bulau bhi to tum kabhi aana mat...

                

                    ~INSTAGRAM~

Monday, August 14, 2023

Pyar sirf pyar hai

Khushi jishne khoji wo dhan leke lota..

Hansi jishne khoji wo chaman leke lota..

Magar jo pyar ko khojane chala...

Na tan leke lota na mann leke lota.. 

Lota hi nahi.. dub hi gaya..

Sab khoke lota apne ko bhi kho ke lota 

Samarpan prem ki aakhri unchai hai..

Wo prem ka sara nichod hai...

Samarpan ka arth hai... MAIN nahi TU..

Woh na len den hani labh nahi

Bhinn hai abhinn guna bhag nahi hai..

Kya diya hai kya liya hai ye tanik na soch..

Pyar sirf pyar hai..

                    

                        ~OSHO~

Saturday, August 12, 2023

izzat

Hum to bas aapki Izzat main 
          Zara saa zuke the.....
Aapne to Gira huva samaj liya...
             
              ~Unknown~

Tuesday, August 8, 2023

Relation - સબંધ

એક ઝાડ એ કહેલી સુંદર વાત.

મારાં પાંદડા રોજ ખડે છે
છતાં પણ મેં પવન સાથે ક્યારેય
સબંધ બગાડ્યો નથી.

           » ઇન્સ્ટાગ્રામ «

Monday, August 7, 2023

Regret - અફસોસ

વાતાવરણ એટલું મસ્ત મજાનું હોવા છતાં..  
હું ખુલી હવા માં શ્વાસ પણ લઇ શકતો નથી.
એક અલગ જ મૂંઝવણ થાય છે.  
તારો સાથ આજીવન હશે એવા ભ્રમ માં 
મે જિંદગી ના ઘણા દિવસો જીવી લીધા.  
ભૂતકાળ માં જીવેલી એક એક ક્ષણ મને યાદ આવે છે.
એમ થાય છે કે થોડો થોડો સમય વધારે આપી ને 
થોડી વધારે જીવવાની હતી એ પળ.  
જેટલાં મોકા તે મને મળવા માટે આપ્યા ને 
મે એ નાસમજણ માં ઘુમાવાયા એનો બઉ અફસોસ થાય છે. 
કાસ તું એક વાર કહે કે આવી જા ને હું જેમ નદી સાગર માં 
મળે તેમ તારા માં આવી ને મળી જાઉં. 
એક વાર તને ભેટી લઉં પછી ભલે આ શ્વાશ બંધ પણ થાય તો પણ ચાલશે.
                                
                                        ~સુમિત~ 

have bas - હવે બસ

 મારા આગમન નો ઈશારો તને મળે.

મારા શબ્દો માં સૂર તારો પણ મળે.

ઘણી જોઈ લીધી આ દુનિયા, હવે બસ !

અને હવે બસ, તું આવે ને તારી હુંફ મને મળે. 

                        -સુમિત-

Aadat.

* આદત છે * 
અમે કહેતા નથી કે રસ્તો કરી આપો ,
અમને તો ભીડમાં ચાલવાની આદત છે .
જિંદગીનો સાચો રાહ હજુ સુધી મળ્યો નથી ,
બસ આમ , પગલે - પગલે ઠોકર ખાવાની આદત છે .
કોણ કહે છે કે મુશ્કેલીમાં રડવાનું હોય ?
અમને તો મોત સમયે પણ હસવાની આદત છે .
કોણ કરે છે આ જમાનામાં હંમેશા બીજાને યાદ ?
અમને તો સ્મૃતિનાં પાના ફેરવવાની આદત છે .
ભટકયા કરતા હોય છે ઘણાં એકબીજાના રસ્તામાં ,
અમને તો સામેથી તરી જવાની આદત છે .
આજે સહન કરતું નથી કોઈ બે કડવા શબ્દો ,
પરંતુ, ' સુમિત ' ને તો કડવા ઘૂંટડા ગળી જવાની આદત છે.

નજીક

કોઈ પણ વ્યક્તિ સાથે વધુ પડતું નજીક ના થવું... આજ નો માનવી રોઝ સવારે નવી ઉમ્મીદો અને લાગણી સાથે ઉઠે છે.                                      ...